• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ૫ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે*

  • મોરબી :મોરબી જિલ્લાના ફોર વ્હીલર માટે GJ36 AC માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૦૬/૦૩/૨૦૨૧ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.૦૬/૦૩/૨૦૨૧ નારોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગપબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબી ની યાદીમાં જણાવેલ છે.

Related posts

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ફુડ પેકેટ પાર્સલ ની વ્યવસ્થા શરૂ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મિશન નવભારત મોરબી દ્વારા આતંકી હુમલામા અવસાન પામેલ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ*

editor

*મોરબી ખાતે ચૂટણી ખર્ચ નિરીક્ષકશ્રીના અધ્યક્ષસ્થાનેચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ*

Hello Morbi

Leave a Comment