• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ના ગેલેક્સી બેંકના એમડી અબ્દુલ રહીમ ભાઈ બાદી ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

વાંકાનેર તાલુકાના કેરાળા ના જાણીતા અને સમાજ ચિંતક સર્વે સમાજ સાથે પોતાના વ્યવસાય અને સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત જાણીતા એવા વાંકાનેરની ગેલેક્સી બેંકના એમડી અને નામી અનામી સંસ્થા ના સભ્ય કાર્યકર હોદ્દેદાર તરીકેની સેવાઓ પૂરી પાડી રહ્યા છે તેવા માનવ સેવક પશુપ્રેમી સેવક અબ્દુલ રહીમ મોહમ્મદ ભાઈ બાદી નો તારીખ 10 3 2021 ના રોજ જન્મદિવસ હોવાથી તેઓને સમગ્ર વાંકાનેર પંથકમાં થી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર માનવસેવા ના કાર્ય કરીને ગરીબોના હમદર્દ અને સૈયદ સાદાત ફકીરોની સેવા ચાકરી કરી મા બાપના આશીર્વાદ દુઆ સાથે પ્રગતિ તરફ વડેલા ખેડૂત પુત્ર એવા વાંકાનેર તાલુકાના કેરાળા થી ગુજરાતના ખૂણે ખૂણે લોકપ્રિય એવા મીત્ર છે ભાવિ મોમીન સમાજનું ગૌરવ એવા અબ્દુલ રહીમ નૂર મોહમ્મદ ભાઈ બાદી ની જન્મ તારીખ 10 3 1959 છે જ્યારે આજ તારીખ 10 3 2021 ના રોજ 62 વર્ષ પૂરા કરી ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેના શુભેચ્છક મિત્રો સગા-સંબંધીઓ તેમજ ગેલેક્સી બેંક નો સ્ટાફ પરિવાર કુટુંબીજનો વગેરે વગેરે સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોવાથી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે

Related posts

*HELLO MORBI: હુ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હું છું જ, અને હંમેશા રહીશ : પત્રકાર પરિષદ યોજી વિગતો જારી કરતા અજય લોરિયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

editor

Leave a Comment