• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી પોલીસ ની પડધરી તેમજ ગ્રામ્ય જનતાને નમ્ર અપીલ*

જાહેર સૂચના પડધરી પોલીસ દ્વારા પડધરી વિસ્તાર ના તમામ નાગરિકો ને વિનંતી કરવામાં આવે છે કે હાલ હોળી. ધૂળેટી ના તહેવાર માં સરકાર શ્રી ના જાહેરનામા મુજબ કોરોના મહામારી ના સમયમાં વધુ સાવચેત રહી રોગ થી બચવા માટે ના જાહેરનામાં નો અમલ કરશો…… હોળી ના ઉજવણી માં બિન જરૂરી ભેગા થવું નહિ માસ્ક ફરજીયાત પહેરવું. બે ગજ દુરી રાખવી.તેમજ ધુળેટી નો ઉત્સવ બંધ રાખી કોરોના વાયરસ થી બચવા માટે સરકાર શ્રી ના જાહેરનામા નો તથા આરોગ્ય વિભાગ ની સૂચના નું પાલન કરશો. જાહેરનામા નો ભંગ કરનાર સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા અપીલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં રાજકોટથી મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ*

editor

*HELLO MORBI NEWS:લગ્નની લાલચ આપી રૂપીયા-એકલાખ પડાવી છેતરપીંડી આચરી છેલ્લા ત્રણેકમહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*મોરબી તાલુકાના કલા મહાકુંભની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી માધાપરવાડી શાળાની બાળા* 

Hello Morbi

Leave a Comment