• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ નાથાલાલ સાવરીયા ની જાહેર જનતા ને અપીલ*

હુ નાથાલાલ સાંવરિયા

જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ

તમામ જાહેર જનતા અને મારા દેશ વાસીઓ ને અત્યારે જે આપના ઉપર કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે હુ સૌને બે હાથ જોડીને અપિલ કરૂ છુ કે આપ સાવચેત રહો અને સુરક્ષિત રહો કામ વગર બહાર નીકળ ‌વાનુ ટાણો અને વારંવાર સાબુથી હાથ ધોવા માસ્ક પહેરીએ

તમારી સાવચેત સુરક્ષા

સુરક્ષિત રહો

સાવચેત રહો

જય હિન્દ

જય જય ગરવી ગુજરાત….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS:જોડિયાની પીઠડ તાલુકા શાળાનો 142 મો જન્મદિવસ અને આચાર્યનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં નવજાત બાળકનો જીવ બચાવ્યો*

editor

*HELLO MORBI: મોરબીના ખાખરેચી ગામે ભૂલકાઓ લહેરાવ્યો તિરંગો*

editor

Leave a Comment