• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી મામલતદારશ્રી દ્વારા સન્માન કરાયું*

*મોરબી જિલ્લાના શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું મતદાન મથક પર આવકાર આપી સન્માન કરાયું*
*મોરબીના શતાયુ મતદાર ઉજિ બેન સુરેલાએ મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ*
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઇ મોરબી જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ધરમપુર ખાતે મતદાન કરવા આવેલા શતાયુ મતદાર ઉજિબેન સુરેલા મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે
વયોવૃદ્ધ ઉજિ બેન મેરુભાઈ સુરેલાએ વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો. તેઓ પોતાની અગવડતાને અવગણી વ્હીલચેરનો ઉપયોગ કરીને પણ પોતાનો પવિત્ર મત આપવા આવ્યા હતા. અન્ય મતદારોને પણ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
મોરબી તાલુકાના ધરમપુર ખાતે મતદાન કરવા આવેલ ઉજિબેન મેરુભાઈ સુરેલાનું મતદાન મથક પર આવકાર આપ્યો હતો. મામલતદારશ્રી નિખીલ મહેતાએ શાલ ઓઢાડી શતાયુ મતદાર ઉજિબેન સુરેલાનું સન્માન કર્યું હતું .

Related posts

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

*નવાબંદર ખાતે સમુહ શાદી સમારોહ યોજ્યો, 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા..*

Hello Morbi

*૬૬ ટંકારા પડધરી બેઠક પર જાણીતા યુવા ઉદ્યોગપતિ અને સ્વચ્છ પ્રતિભા શાળી સંજય ભટાસણાના નામ પર આમ આદમી પાર્ટીની લાગી મહોર*

Hello Morbi

Leave a Comment