• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પી એચ સી કેન્દ્ર ની અંદર આવેલ પોઝિટિવ કેસ*

જામનગર જીલ્લા ના જોડિયા તાલુકાના હડીયાણા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હેઠળ ના ૯ પેટા આરોગ્ય કેન્દ્ર અંદર છેલ્લા ૧૦ દિવસ મા ૬૦ પોસીટીવ કેસ નોંધાયેલ છે જેમા હડીયાણા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસર ડો.અભિષેક મોરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. નો સ્ટાફ કોરોના રસીકરણ અને પોસીટીવ આવેલ કેશ ના કન્ટેમેન્ટ ઝોન કરી આરોગ્ય તપાસણી કરાવી ઘરે જઈ દવાઓ વિતરણ કરે છે અને કોરોના ગાઈડલાઈન ની માહીતી વ્યવસ્થીત રીતે સ્ટાફ દ્વારા આપવામા આવે છે.પ્રા.આ.કે. ના ૨ કમઁચારી પણ પોસીટીવ આવેલ છે…….

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI: કુવાડવા તાબેના “સાયપર” ગામે જંત્રેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય થી ભવ્ય લોકમેળા નુ આયોજન*

editor

*HELLO MORBI NEWS: મોરબી:આયુષ હોસ્પિટલ ના ગાઇનેક ડોક્ટરો દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું*

editor

મોરબી જિલ્લાના ઈ-ધરા કેન્દ્ર, તથા 7/12 કઢાવવાની કામગીરી સત્વરે શરૂ કરવા મોરબી રેવન્યુ વકિલ મંડળની માંગ.

Hello Morbi

Leave a Comment