• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડીસીવિર ઇંજેક્શન ઉપલબ્ધ*

મોરબી સિવિલ સુપ્રિન્ટેનડેન્ટ સાથે થયેલ રૂબરૂ વાત મુજબ રેમદેસિવિર ઇન્જેક્શન મોરબીની કોઈપણ ખાનગી હોસ્પિટલમાંથી મળી જશે.. એ માટે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હોય એ હોસ્પિટલના લેટેરપેડ પર ઇન્જેક્શન માંગણી લેખિત, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, RT PCR આધાર કાર્ડ..

ઉપરના પુરાવા સાથે ખાનગી હોસ્પિટલ ના પ્રતિનિધિ ને સિવિલ હોસ્પિટલ ફાળવશે..

ટાઈમ સવારે 9 થી 12

સાંજે 4 થી 6

 

કિંમત.રૂ..899.

તમે જે ખાનગી હોસ્પિટલમાં દાખલ છો એ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જ ઉપરના ભાવે જ આપવામાં આવશે…

આ બાબતે વધુ માહિતી માટે મોરબી શહેર ભાજપ અ.જા. મોરચાના પ્રમુખશ્રી બાબુભાઇ પરમારનો સંપર્ક કરવો..

મો.ન. 9904031255

Related posts

*HELLO MORBI NEWS: જામનગર એસટી વિભાગના કર્મચારી દ્વારા સન્માન સ્વાગત કાર્યક્રમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી “લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” નું શુભારંભ કરવામાં આવેલ*

editor

*મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છ ભારત અભિયાન તહેવાર નિમિત્તે કરવા જેન્યુન ફાઉન્ડેશન ના પ્રમુખ ની રજૂઆત*

Hello Morbi

Leave a Comment