• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાહરે માનવ આ પરિસ્થિતિમાં પણ ઘોર બે દરકારી*

ગ્રીન ચોક વિસ્તાર મા આવેલ પારેખ શેરી મા રુગનાથ જી ના  મંદિર પાસે કચરા મા ઈન્જેકસન સોય બાટલા કચરા મા નાખેલ માણસ ની ધોર બેદરકારી ગાય ખાવા નુ સમજી ને ખાવા જાય છે અબોલ જીવ નો શુ વાંક છે આટલી ખરાબ સ્થીતિ મા માણસ  ની બેદરકારી છે કોરોના કેસ વધે માણસો ને જાગ્રુત થવાના બદલે માણસ લાપરવાહ થય ગયો છે*અહેવાલ અને તસ્વીર કોશલ મહેતા*

Related posts

*HELLO MORBI: કલેક્ટરશ્રી* *જી.ટી.પંડ્યાના હસ્તે* *મોરબી જિલ્લા માહિતી કચેરીનું સન્માન કરાયું*

editor

*HELLO MORBI NEWS:ધ્રોલ: ગૌરવપ્રદ અવસરશ્રીસુધાબેન ખંઢેરીયાને અભિષેક બચ્ચનના હસ્તે બિરદાવી “ગૌરવ પુરસ્કાર” એનાયત કરાયો*

editor

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે*

editor

Leave a Comment