• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય અજયભાઈ લોરીયા દ્વારા વાઘપર ગામે કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો*

મોરબી : દેશ કાજે શહીદી વ્હોરનાર વીર જવાનોના પરિવારને આર્થિક મદદ પહોંચાડવાની હોય કે કુદરતી આફત હોય કે કોરોના કહેર હોય વાઘપર ગામના પનોતા પુત્ર સેવાના ભેખધારી અને જિલ્લા પંચાયતના નવ યુવાન સભ્ય અજય લોરીયા અને કોરોના વોરિયર્સ ટીમ દ્વારા કોરોના મહામારીને નાથવા માટે પોતાના માદરે વતન વાઘપરમાં મુશ્કેલ પરિસ્થિતિમાં સહભાગી બની અને વિનામૂલ્યે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન વાઘપર ગામના હનુમાનજી મંદિર પ્લોટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

 

આ કેમ્પમાં કુલ 150 જેટલા વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. પોઝીટીવ આવેલ તેમજ ગામના દરેક વ્યક્તિને માસ્ક અને દરેક ઘરોમાં સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવેલ હતું, માનવતાના આ મહાયજ્ઞમાં વાઘપર ગામના યુવાનો સતત અજય લોરીયાની સાથે રહી ખભેખભો મોલાવી દરેક કાર્યમાં શ્રમદાન આપે છે તન,મન અને ધનથી સહયોગ, સાથ અને સહકાર પૂરો પાડે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સોનગઢ ગામમા રામજીમંદીર પાછળ ડીઝલ ચોરી કરતા બે ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શિક્ષણ,સેવા, સમાજ અને જાહેર જીવન ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્ય કરતા જૂનાગઢના પ્રદીપભાઈ પ્રાણલાલભાઈ ખીમાણી*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.મનહરલાલ હરિલાલ રવાણી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૯ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment