• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગર પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન રોડને સેનેટાઈઝર કરવાની કામગીરી કરાઇ*

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આથી, મોરબીમાં રાત્રિ દરમિયાન પાલિકા દ્વારા રોડને સેનેટાઈઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.                                                                                હાલમાં કોરોના વાયરસના લીધે પરિસ્થિતિ વકરી રહી છે. ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સૂચન મુજબ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર તથા ઉપપ્રમુખ જયરાજભાઈ જાડેજાની દેખરેખ હેઠળ ગઇકાલે રાત્રીના સમય દરમિયાન શહેરના મુખ્ય રોડ પર રાત્રિના સેનેટાઈઝર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા આઈ.ટી. સેલ ઇન્ચાર્જ ચંપકસિંહ રાણા હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:શ્રી રામધામ જાલીડા ખાતે યોજાનાર 108 કુંડી મહાયજ્ઞ ની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં ટંકારા થી લોહાણા સમાજના આગેવાનો રવાના*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા નીલકંઠ વિધાલય ખાતે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન*

editor

*HELLO MORBI NEWS:મોરબી શહેરમા શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ માથી ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી પોલીસ*

editor

Leave a Comment