• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ફકીર સમાજની 15 વર્ષની અલફિશા બાનું એ પવિત્ર રમજાન માસમાં રોજા કર્યા*

પવિત્ર રમઝાન માસ નિમિત્તે કોમી એકતાના પ્રતીક સમાજના લોકો રમજાન માસમાં બાળ રોજે દાર ને આ કરતા તાપમાન ભૂખ-તરસ વેઠીને પવિત્ર મુસ્લિમ સમાજના રમઝાન માસ નિમિત્તે કોરોના મહામારીમાં સર્વે સમાજના હિન્દુ-મુસ્લિમો ખુદાની બંદગી પૂજા પ્રાર્થના ઇબાદત કરી કોરોના અન્ય બીમારી નાબૂદ થઈ લોકોના આરોગ્યનું કુદરત ભગવાન ઈશ્વર અલ્લાહ તંદુરસ્તી આપે એવી રમજાન માસમાં મોટાભાગના લોકો બંદગી કરી રહ્યા છે ત્યારે 15 વર્ષની છોકરી સમાજની અલફિશા બાનું અમિનશા શાહામદાર રોજા કરી દુ:વા કરી રહી છે. જયારે એમ ની નાની જીન્ત માં મામા શાહબુદ્દીનશા શાહમદાર તેમ પિતા અમિનશા માતા શાયના બેન અમીનશા એ શુભેચ્છાઓ આપી ને દિકરી ને પ્રોત્સાહિત કરી હતી જે રોજેદાર તસ્વીરમાં નજરે પડે છે.

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આજે એક મીટીંગ યોજાઇ*

editor

*વાંકાનેર: રાહદારી પર ટ્રક પડતા એકનું મોત અને એકનો પગ કપાયો*

Hello Morbi

*સુરેન્દ્રનગર ના જગાને મોરબી એસઓજી ની ટીમે હથિયાર સાથે ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment