• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની વિડીયો કોન્ફરન્સનો પ્રારંભ*

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી ગાંધીનગરથી બેઠકમાં સહભાગી થયા

———-

*દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિની આ બેઠકમાં સમીક્ષા કરીને નિયંત્રણ પગલાં અંગેનો વિચાર-વિમર્શ હાથ ધરાઈ રહ્યો છે*

*ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આ વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી સહભાગી થયા છે*

*તેમની સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, અગ્ર સચિવશ્રી જયંતી રવિ સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ પણ આ કોન્ફરન્સમાં જોડાયા છે*.

——–

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને “દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 𝟐𝟎𝟐𝟓”થી સન્માન બોલિવૂડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે ગૌરવપૂર્ણ પુરસ્કાર વિતરણ*

editor

*જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા યોજાયેલ જિલ્લા કક્ષાના ઓનલાઇન રમકડાં મેળામાં જોડિયા તાલુકાના શિક્ષકો છવાયા*

Hello Morbi

*HELLO MORBI:સદગત હિંમતલાલ ગોકલાણીની દિવ્ય સ્મૃતિમાં ગૌસેવા હેતુ ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

Leave a Comment