• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના* *બાલંભા માં ધોળા દિવસે* *ફાયરિંગ ખનીજ ના ડખામાં* *થયા ફાયરિંગ* 

 

ઉપ સરપંચ કાંતિલાલ માલવિયા ની હત્યા

 

ખનીજ ના ડખા બાલંભા ના પાદર માં ફાયરિંગ

 

ઉપ-સરપંચ કાંતિલાલ માલવયા અને તેના ભાઈ ઉપર ફાયરિંગ તેમજ ધારદાર હથિયાર વડે હુમલો

 

ખાણ ખનીજ વિભાગના પાપે ચાલતું ગેર-કાયદેસર ખનીજ ચોરી નું  મોટું કારસ્તાન

 

ખનીજ ચોરી ને લઈને ચાલતા વિવાદને લઈને ખૂની ધીંગાણું ખેલાયું…..

શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કપાસનીપેરા વિલ્ટ (નવો સૂકારો)ના નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પડાઈ*

editor

*HELLO MORBI: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી અને ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાળા ગામે કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:હળવદ શ્રીહરી, ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકરમાંથી કેમીકલની ગે.કા. હેરાફેરી કરતા કુલ કિ.રૂ. ૬૩,૧૭,૭૦૨/- નો મુદામાલ પકડી પાડતી એસ.ઓ.જી.મોરબી*

editor

Leave a Comment