• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મારું ગામ કોરોના મુક્ત ગામ સાર્થક કરતું જોડિયા* 

 

આજ દિન સુધી જોડિયા તાલુકા ના 37 ગામોમાં માનનીય કલેક્ટર સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને તેમની અન્ય કર્મચારીઓ ની ટીમ દ્વારા કામગીરી કરી તમામ ગામોમાં સઘન સર્વેલન્સ તથા એન્ટીજન તેમજ આરટીપીસીઆર ટેસ્ટ કરી લોકોને કોરોના થી બચવા આરોગ્ય શિક્ષણ આપી જાગૃત કરી દરેક ગામને *મારું ગામ કોરોના મુક્ત ગામ* અંગે અભિયાન ચલાવેલ હતું. આ અભિયાન અંતર્ગત નીચે દર્શાવેલ 33 ગામો ની કુલ વસ્તી 63221 છે. અને છેલ્લા 10 દિવસ થી એક પણ કોરોના પોઝિટિવ કેસ જાહેર થયેલ નથી. આ 33 ગામો ની યાદી આ મુજબ છે…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે સોમવારે “બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)” ના દર્શન યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:ખંઢેરીના જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં.૫૨માં વર્ષોથી દબાણો કરાયા*

editor

*જામનગર એસ ટી વિભાગના નિયામક પી એ પટેલ સાહેબે નવી જગ્યા એ કાર્ય ભાર સંભાળ્યો*

Hello Morbi

Leave a Comment