• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36AB તથા ફોર વ્હીલર માટે GJ36AC સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૨૫/૦૫/૨૦૨૧ થી તા.૨૭/૦૫/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૮/૦૫/૨૦૨૧ રોજ સવારના ૦૯:૦૦ થી ૧૬:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૮/૦૫/૨૦૨૧ ના રોજ સાંજે ૫ કલાકે ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી વ્યક્તીઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં પ્રતિકભાઈ હાલાણી*

editor

*HELLO MORBI: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં છેલ્લા ત્રણ વર્ષથી B.Sc માં ગોલ્ડ મેડલ મેળવવાનું બહુમાન ધરાવતી મોરબીની એકમાત્ર નવયુગ TV મહિલા સાયન્સ કોલેજ*

editor

*HELLO MORBI:GJ-36 મોરબી થઇ જાવ તૈયાર 36 કલાકનો સ્પર્ધાત્મક પરીક્ષાનો વર્કશોપ એકદમ ફ્રી*

editor

Leave a Comment