• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લ્યો કરો વાત લજાઈ ગમે રસીકરણ કેન્દ્ર બંધ કરાતા લોકો બન્યા ચિંતક!!!*

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા એ આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે ટંકારા તાલુકાના લજાઇ ગામ ખાતે આરોગ્ય કેન્દ્રમાં કોરોના મહામારી અંતર્ગત રસીકરણ કાર્યક્રમ જે ચાલી રહ્યો હતો તે એકાએક બંધ થઈ જતા ટંકારા તાલુકાના લજાઇ ગામ ના લોકો ભયભીત ચિંતક બન્યા છે સરકાર દ્વારા યુવાનો વૃદ્ધો સહિત બાળકોને પણ તંદુરસ્ત આરોગ્ય સુરક્ષિત રાખવા માટે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં રસીકરણ કાર્યક્રમ શરૂ કરેલ છે જે કાર્યક્રમ ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે કોઈ કારણોસર એકાએક બંધ થઈ જતા લજાઈ ના ગ્રામજનોને ભારે ભય રહ્યો છે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કેન્દ્રની કામગીરી યથાવત શરૂ કરવા ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ લજાઈ ગામ ખાતે રસીકરણ શરૂ કરવા માંગણી કરેલ છે

 

રિપોર્ટ:ધવલ ત્રિવેદી ટંકારા

Related posts

*HELLO MORBI: ધોરણ ૧૦ ના પરિણામમાં મોરબી જિલ્લાએ ૭૫.૪૩ ટકા સાથે રાજ્યમાં પોતાનો બીજો ક્રમાંક ધોરણજાળવી રાખ્યો*

editor

*HELLO MORBI NEWS:બાલંભા ગામે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા શ્રી દેવી ભાગવત કથાનું આયોજન*

editor

*રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળા તેમજ આઈ.ઈ.ડી. વિભાગ જામનગરના શિક્ષકોએ પ્રતિનિધિત્વ કર્યું.*

Hello Morbi

Leave a Comment