• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના ગૌભકતોએ સુરભી ગૌશાળા રાધનપુરની લીધેલ મુલાકાત*

વર્તમાન સમયમાં ગૌસેવા અને ગૌશાળાઓનું મહત્વ અને જરૂરિયાત વધી રહેલ છે ત્યારે ડીસા રઘુવંશી લોહાણા સમાજના ગૌભકતો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,રાજ મજેઠીયા તેમજ કાંકરેજ ભાજપના અગ્રણી નિરંજનભાઈ અચરતલાલ ઠકકર સહિત સૌએ તાજેતરમાં રાધનપુરની સુરભી ગૌશાળાની મુલાકાત લઈ રાજીપો વ્યકત કર્યો હતો.ગૌશાળાના સમર્પિત ટ્રસ્ટીઓ સર્વ લાલાભાઈ ઠકકર,પપ્પુભાઈ ઠકકર-માનસી,કુલદીપસિંહ રાઠોડ સહિત સૌએ ગૌશાળાની વ્યવસ્થા,આયોજન,ગાયોની સંખ્યા અને નાણાંકીય સ્થિતિની પણ માહિતી આપી હતી.ગૌશાળાનો વહિવટ,ટ્રસ્ટીઓની કામગીરી,સ્વચ્છતા,ગાયોની માવજત વિગેરેની જાણકરી મેળવી મુલાકાતીઓએ આનંદની લાગણી વ્યકત કરી યથાઈચ્છા સહયોગ પણ આપ્યો હતો.ગૌશાળાના પારદર્શક વહિવટને લીધે અનેક ગૌપ્રેમીઓ નિયમિતરૂપે સુરભી ગૌશાળાને સહકાર આપતા રહે છે.

Related posts

*HELLO MORBI:ટંકારામાં ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મા હોદ્દેદારોની નિમણૂક*

editor

*નાની વાવડી-બગથળા અને આમરણ રોડનું કામ દસ દિવસ માં ચાલુ ન થાય તો આંદોલન કોંગી અગ્રણીય કે ડી પડ્સુંબીયા*

Hello Morbi

*વાંકાનેર જાહેરમાં જુગાર રમતાં ૪ ઈસમોને ૧૧,૦૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી વાંકાનેર સિટી પોલીસ*

Hello Morbi

Leave a Comment