• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી અબતક ના પત્રકાર સતીષ વડગામા નો આજે જન્મદિવસ*

 

*જો દિખતા હૈ વોહ હીં લિખને કા આદી હૈ,

વોહ ઇસ જગા કા સબસે બડા ફસાદી હૈ!*

 

પડધરી પંથકના યુવા પત્રકાર નાની ઉમરે જ પત્રકારત્વ ક્ષેત્રમાં મોટું યોગદાન આપી અને એક આગવી ઓળખ બનાવનાર સતીષ વડગામા નો આજે જન્મદિવસ છે. પોતાની ધારદાર કલમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પડધરીમાં વર્ષોથી પત્રકાર ક્ષેત્રે જોડાયેલા સતીષ વડગામા લોકોની પીડા અને પ્રશ્નોને વાચા આપવા માટે હરહમેશ જાગૃત જોવા મળે છે.નીડર અને નિષ્પક્ષ પત્રકારના જન્મદિવસ પ્રસંગે તેમના પરિવારજનો, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, પત્રકાર મિત્રો જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.તો અબતક પરિવાર તરફથી યુવા પત્રકાર સતીષ વડગામાને જીવન માં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ભાઈ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ ઝાલરીયા*

editor

*વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ ઝળક્યા: સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ કુંતાસીના*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક યોજાઈ*

editor

Leave a Comment