• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કરણી સેના દ્વારા કોરોના કાળ માં તન મન ધનથી સેવા કરનાર અજયભાઈ લોરીયા નું સન્માન કરાયું*

મોરબી : મોરબીમાં કોરોનાના સમય દરમિયાન નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવાભાવી યુવાન અજય લોરીયાનું રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અજયભાઇ લોરીયા કોરોનામાં દર્દીઓની વ્હારે આવવા ઉપરાંત દેશ માટે શહીદ થનારા જવાનોના પરિવારોની સેવા માટે પણ આગળ આવ્યા હતા. તેઓએ અત્યાર સુધીના સેંકડોની સહાય એકત્ર કરીને શહીદોના પરિવારને રૂબરૂ જઈને અર્પણ કરી છે

Related posts

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળા*

Hello Morbi

*HELLO MORBI:અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના ડોક્ટર્સ બનેલ વિધાર્થીઓનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે*

Hello Morbi

Leave a Comment