• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બી.એસ.એફ.ના જવાનોની આરોગ્ય ચકાસણી માટે સેવાકર્મીઓની નડાબેટ બોર્ડર મુલાકાત*

ખૂબ જ કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ સાચી રાષ્ટ્રનિષ્ઠાથી ઉમદા ફરજ બજાવતા નડાબેટ બોર્ડર ઉપરના જવાનોની આરોગ્ય ચકાસણી તેમજ વૃક્ષારોપાણ હેતુ શીવમ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદના સમર્પિત સ્વયંસેવકોએ ભારત-પાકિસ્તાન બોર્ડર ઝીરો પોઈન્ટની મુલાકાત લઈ વિવિધ ચોકીઓ ઉપર ફરજ બજાવતા જવાનોની આરોગ્ય ચકાસણી કરી જરૂરી દવાઓ આપી હતી.આ મુલાકાત વેળાએ બી.એસ.એફ.બટાલિયન-19 ના ડેપ્યુટી કમાન્ડન્ટ નરપતસિંહજી સોઢા,શીવમ ચેરીટેબલ ટ્રસ્ટના ડો.પ્રકાશ ઉર્મિ,અનંતભાઈ દવે,જય જલારામ ટ્રસ્ટ ડીસાના કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બોર્ડર વિસ્તારમાં સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ વૃક્ષો વાવવા માટે પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

Related posts

*આમરણ થી જામનગર- કંડલા તરફનો પસાર થતો માર્ગ પર વિકાસ ના ગાબડા!!!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્વાદનું નવું ઠેકાણું: ભવાની સ્વીટ એન્ડ નમકીનનો ભવ્ય શુભારંભ*

editor

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકીના ગંજ સ્વચ્છતા ની પોલ ખોલી!!!*

Hello Morbi

Leave a Comment