• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હસનપર માં માસૂમ બાળકોએ ન્યાજ જાતે વિતરણ કરી આશીકે હુશેની રંગ માં રગાયા*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

વાંકાનેર: વાંકાનેરના હસન પર ગામ ખાતે નાના નાના માસૂમ બાળકોએ જાતે પોતા આશિકે હુસેની રંગમાં રંગાયા જેમાં પાંચ વર્ષના બાળકથી લઈને બાર વર્ષના બાળકોએ જાતે મુસ્લિમ સાત માં ચાંદ નિમિત્તે પોતાના વિસ્તારમાં નાના બાળકોએ બ્રેડ બટેટાનો કાર્યક્રમ યોજ્યો હતો રેહાના મસ્જિદ ખાતે હસનપર ગામે સમગ્ર વિસ્તારના સ્થાનિક લોકોએ આ માસૂમ બાળકોને ન્યાજ શરીફ વિતરણ કરતા પવિત્ર મહોરમ માસ નિમિત્તે જસને હુસેન બાળકોમાં જોવા મળ્યું હતું ઠેરઠેર ન્યાજ વિતરણ કરી હતી જેમાં માહીર એ.દિવાન.

મોસીન શેખ.નિશાર અહેમદ. જાબીર બાદી. અન્સારી અકીલ. ફેજાન બાદી.વિગેર બાળકો એ ન્યાજે હુશેન નારા સાથે સમગ્ર વિસ્તારમાં જાતે વિતરણ કરી આશીકે હુસેન બાળકો બન્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અત્રે નોંધનીય છે કે આ બાળકો છબીલ કે કમિટી ના હોવા છતાં પણ નાની ઉંમરમાં અલ્લાહ ને રાજી કરવા મોટું કાર્ય કર્યું હોય તેઓ માહોલ જોવા મળ્યું છે જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI: ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય જનાદેશ બાદ સૌથી મોટું પહેલું કામ ગેસના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો*

editor

*HELLO MORBI:સફળ ડીકોઇ ગોઠવી મો.સા. ચોરીના આરોપીઓને ચોરીના ૦૫ મો.સા. સાથે પકડી પાડતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૨૫ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment