• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સ્વાસ્થ્ય સ્વંય સેવક અભિયાનનો પ્રશિક્ષણ વર્ગ મોરબી જીલ્લા બી જે પી કાર્યાલયે યોજાયો*

આજ રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આહવાન પર માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા જી ના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “સ્વાસ્થ્ય સ્વંય સેવક ” અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશજી અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો ત્યારે આ “સ્વાસ્થ્ય સ્વંય સેવક ” અભિયાનનો પ્રશિક્ષણ વર્ગ જિલ્લા સ્તરે યોજોયો હતો. અને સાથો સાથ #Namoappabhiyan અંતર્ગત “Namo app” કાર્યશાળા પણ યોજાઈ હતી.જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રીઓ રણછોડ ભાઈ દલવાડી,શ્રી જયુભા જાડેજા,શ્રી બાબુભાઇ હૂંબલ,મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો , ચુંટાયેલા સદસ્યો અને મંડલના પ્રમુખો અને મહામંત્રીઓ, યુવામોરચાના હોદેદારો ,ITSM ના હોદેદારો તથા કાર્યકર્તાઓ જોડાયાં હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત ટાઈટન દ્વારાઆયોજીતરમતોત્સવમાપોલીસલાઈન કુમારશાળાનાવિધાર્થીઓએ રમતોની મજા માણી*

editor

*HELLO MORBI:હળવદ ના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી બહુમુખી પ્રતિભા ધરાવતા તપનભાઈ દવે નો જન્મદિવસ*

editor

*HELLO MORBI:એકતા એન્ટરપ્રાઈઝ ઝેરડા દ્રારા જલારામ મંદિર ડીસા ખાતે પક્ષીઓ માટે 200 પાણીનાં કુંડાંનું વિનામૂલ્યે કરાયેલ વિતરણ*

editor

Leave a Comment