• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબીમાં માત્ર ની ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમાજાન માસનાં ૨૯ રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

રીપોર્ટ
રફીક અજમેરી
મોરબી

મોરબીમાં માત્ર ની ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમાજાન માસનાં ૨૯ રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી

સમગ્ર દેશ અને દુનિયામાં હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અત્યારે મુસ્લિમ સમાજના નાના-મોટા દરેક વ્યક્તિઓ રોજા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરતા હોય છે જ્યારે નાના નાના માસુમ ફૂલકાઓ પણ વહેલી સવારથી ભૂખ અને પ્યાસ ને ત્યાગીને આખો દિવસ આશરે 15 થી 16 કલાક સુધી સતત ભૂખ પ્યાસ વેઠીને રોજા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરતા હોય છે ત્યારે મોરબી શહેરના કુબેરનાથ રોડ મેમણ શેરીમાં રહેતા હનીફભાઈ મહંમદ ભાઈ તરિયા ની માત્ર ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમજાન મહિનામાં પુરાં રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત અને બંદગી કરી છે ત્યારે તરીયા પરીવાર માં ખુશીનો માહોલ સર્જાયો હતો માતા પિતા સહિત પરીવારજનો એ દિકરી આમેનાબાનુ ને દુવા અને આશિષ આપી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી દિકરી આમેનાબાનુ ની લાંબી આયુષ માટે અલ્લાહ પાક પાસે દુવાઓ કરી હતી

Related posts

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો ડીસાનો ડોr.જયકુમાર ઠકકર/અનારકટ*

editor

*HELLO MORBI NEWS:પ્રવર્તમાન યુધ્ધકાલીન પરિસ્થિતી માં મોરબી જલારામ ધામ સેવા માટે તત્પર*

editor

*ટંકારા પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુન્હાના આરોપીનું હૃદયરોગનો હુમલો આવતા મોત*

Hello Morbi

Leave a Comment