• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના મેઘપર ગામે વેક્સિન કેમ્પ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા તાલુકાના મેઘપર ગામે રાત્રી દરમ્યાન વેકસીન આપવા માં આવેલ.

મેઘપર તારીખ ૫/૯/૨૧ ના રોજ બાલંભા phc ના મેઘપર ગામમાં નાઈટ વેકસીન નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં મેડીકલ ઓફીસર જે. એન મકવાણા સાહેબ ખૂદે તમામ લાભાર્થીઓને વેકસીન આપી હતી આ વેકસીનેશન ખાસ કરીને મજુરી જતા લોકો માટે રાત્રે રાખવામાં આવ્યું તેમ મેડીકલ ઓફિસરે જણાવ્યું આ પોગ્રામ મા mphs આર. વી. પીઠમલ,FHW કે. યુ. ગોહીલ, mphw એચ. વી. રાતડીયા હાજર રહ્યા હતા.જે ગામ વેકસીન નો લેવા માંગતા.એવા 45 જેટલા લોકોને phc ના મેડિકલ ઓફિસર ડો. જે.એન.મકવાણા એ તમામને મનાવી ને વેકસીન આપ્યા હતા..

 

Related posts

*HELLO MORBI: મજૂરી કામ કરી ઘર ચલાવતાજ્યોત્સનાબહેન માટે સાકાર થયું તેમનું ‘ઘરનું ઘર’*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લામાં ખેડુતનેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબ ની ચતૃથઁ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તેવયોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ મા ૬૩૫ બોટલ રક્ત એકત્રિત થયુ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટમોડ પર*

editor

Leave a Comment