• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નેપાળ ખાતે લોંગ જંપ માં ગોલ્ડ મેડલ હાસિલ કરી કુનડ ગામનું નામ રોશન કરતી કુમારિ હેમાલી*

શરદ એમ.રાવલ.. હડિયાણા.જામનગર જિલ્લાના જોડીયા તાલુકા ના કુનડ ગામના વતની સતવારા સમાજના રામજીભાઈ નકુમ ની દીકરી કુ. હેમાલીબેન રામજીભાઈ નકુમ નેપાળ મુકામે લોન્ગ જમ્પ માં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવેલ તે બદલ ગામ ના આગેવાન ભીખાભાઇ નંદાસના, ઠાકારશીભાઈ ભીમાણી, મનસુખભાઇ ભીમાણી,રવજીભાઇ કાલાવડીયા,યુવા મંડળ કુનડ ના મીત્રો તાલુકા પંચાયત સભ્ય મયુરભાઈ નંદાસણા, ભાજપ યુવા મહામંત્રી ભગવનજીભાઈ, અતુલભાઈ ભીમાણી, મયુરભાઈ કાલાવડીયા,મનસુખભાઇ ભીમાણી શુભેક્ષા પાઠવવામાં આવી હતી……

 

Related posts

*મોરબીના મહેન્દ્રનગર ના ધાયડી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીના નિકાલ માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કે ડી બાબરવા*

Hello Morbi

Car Insurance New Policy: જેટલી કાર ચલાવો, એટલું જ ભરો પ્રીમિયમ, લોન્ચ થઇ ગજબની ઓટો પોલિસી

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

editor

Leave a Comment