• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રીમતિ પી.એન. પારેખ લાયન્સ ઈંગ્લીશ સ્કુલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

મોરબી ખાતે અહીં આવેલાં નવલખી રોડ ઉપર આજરોજ તારીખ 7 10 2021 ના રોજ ગુરુવારે સવારે શ્રીમતિ પી.એન. પારેખ લાયન્સ ઈંગ્લીશ સ્કુલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હતો જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા સંસ્થાના અગ્રણીઓ આગેવાનો આયોજકો મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI:શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI: ગૌરવ ; ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તોરણીયા રામામંડળના સુપ્રસિદ્ધ કલાકારોનું વિશિ TVષ્ટ સન્માન કરાયું*

editor

FARMERS PROTEST: CM કેજરીવાલનો પંજાબના CM પર મોટો આક્ષેપ, કહ્યું- ‘પુત્ર માટે ખેડૂત આંદોલન વેચી દીધુ?’

Hello Morbi

Leave a Comment