• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO HALVAD

*HELLO MORBI:મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ*

editor
મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ ૮ સપ્ટેમ્બર નિમિતે મોરબીમાં રાહત દરે...

*HELLO MORBI:મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાશે*

editor
લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો સપ્ટેમ્બર-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫/૦૯/૨૦૨૪ ના રોજ સવારે...

*HELLO MORBI: મોરબીમાં ૯ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે*

editor
*મોરબી, ૦૪ સપ્ટેમ્બર* સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે...

*HELLO MORBI:મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર)* *સંપૂર્ણપણે રામભરોસે વહીવટી તંત્રના રામપરના ખેડૂતોની વ્યથા સંભળાતી નથી*

editor
મોરબી તાલુકાનું રામપર ગામ સંપૂર્ણપણે રામભરોસે વહીવટીતંત્રના બેરા કાનને રામપરની વ્યથા સંભળાતી નથી ———————————- સમગ્ર ભારત દેશમાં માનનીય...

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ*

editor
*મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ* *જિલ્લાના ગ્રામીણ...

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યક્તિઓને ભેગા થવા અંગે પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor
મોરબી જિલ્લામાં હાલમાં જુદા જુદા સંવર્ગના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનો તેમજ રાજકીય પક્ષોની સરકારશ્રી વિરુદ્ધ...

*HELLO MORBI: ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૦૭/૦૯/૨૦૨૪ના રોજ ગણપતિ મૂર્તિની...

*HELLO MORBI: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૨૦ સપ્ટેમ્બરના મળશે*

editor
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાક થી બપોરે ૦૧:૩૦...

*HELLO MORBI:મોરબીમાં જિલ્લા મહદ્અંશે તમામ ગ્રામીણ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો*

editor
*મોરબીમાં જિલ્લા મહદ્અંશે તમામ ગ્રામીણ માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો* *માર્ગ અને મકાન વિભાગ પંચાયત...

*HELLO MORBI:મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળીયાના ખીરઈ નજીક ડામર પાથરી રોડ રીપેર કરાઈ રહ્યો છે*

editor
*મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળીયાના ખીરઈ નજીક ડામર પાથરી રોડ રીપેર કરાઈ રહ્યો છે* *વરસાદ બંધ થતા જ...