• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા મારુતિ ચોક ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઇ*

બાલંભા; તા ૧૧ (*લલીત નિમાવત દ્વારા*)બાલંભા ખાતે મારુતિ ચોક હનુમાનજી મંદિરે મારુતિ મિત્ર મંડળ તરફથી હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી જેમાં હનુમાન ચાલીસા ના પાઠ તેમજ મારુતિ ચોક મિત્ર મંડળ તરફથી બટુક ભોજન નું પણ આયોજન કરવામાં આવેલ જેમાં બોડી સંખ્યામાં બાળકોએ તેમજ હનુમાન ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ કાર્યક્રમના સફળ બનાવવા મારુતિ ચોક મિત્ર મંડળ તેમજ ભક્તજનો દ્વારા અથાગ જહેમત દ્વારા પ્રસંગને દીપાવ્યો હતો મારુતિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષ થયા હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવે છે દરેક બાળકો તેમજ ભક્તજનો એ ભાવથી ભોજન પ્રસાદ નો લાભ લીધેલ હતો

Related posts

*HELLO MORBI કર્ણાટક મા કોંગ્રેસનો જ્વલંત વિજય થતા મોરબી કાઁગ્રેસ દ્વારા આતિસ બાજી નો કાર્યક્રમ યોજી વિજય ઉત્સવ મનાવશે*

editor

*HELLO MORBI:રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૨૩ દર્દીઓએ લાભ લીધો , ૧૫૭ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન થયા*

Hello Morbi

Leave a Comment