*HELLO MORBI: સ્વાગત છે સિરામીક મતદાન મથકમાં ! -મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું સવિશેષ મતદાન મથક ઉભું કરાયું*
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં ધરમપુર જિલ્લાની ઔદ્યોગિક બાબતોને ઉજાગર કરતું સિરામીક મતદાન મથક ઉભું કરાયું ...
