• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહેમદાવાદ ના ખાત્રજ દરવાજા બહાર કાશ્મીર માં આતંકવાદી હુમલા મા શહીદ થયેલા આપણા મહામૂલા દેશના રક્ષક એવા માં ભુમી ના સપૂત જવાનો ને શ્રધાજલી આપવા માટે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું*

રિપોર્ટર-રાહિબ શા રફિક શા દિવાન આણંદ તારાપુર

મહેમદાવાદ શહેર મુસ્લિમ સેવા સમાજ દવારા કાશ્મીરમાં આતંકીઓ ના હુમલા મા શહિદ થયેલ રક્ષક ભુમી ના સપૂત જવાન ને શરધધાજંલી મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં નગર ના હિન્દુ મુસ્લિમ આગેવાનો ભેગાં થયાં હતાં.

નગરપાલિકા ના પ્રમુખ શીલાબેન વ્યાસ, ડો નૈષધ ભાઈ ભટ્ટ, માર્શલ ભાઈ, મહંમદ અલી સૈયદ,નિલેશ ભાઈ શાહ,દીપક ભાઈ કોઠારી, હરેશભાઈ કોઠારી, વિજય મહેતા, ગૌતમભાઈ ચૌહાણ, જવાનસિહ ચૌહાણ માંકવા, રસીકભાઈ ચાવડા, સુધાબેન ચૌહાણ,જે.કે.શાહ.આતીષ પટેલ.ચીમનભાઈ.ખીમજી ભરવાડ.આકાશ સોની.સનજીલ શેઠ. ટીનાબેન, અર્બન બેન્ક ના ડીરેક્ટર પરઞનેશજોષી, મયંકભાઈ,દીપલભાઈ, શાહ. રામભાઈ વકીલ, સમીરભાઈ વહોરા, દિવયેસ પરીખ,હુમાયુ મલેક, યાસીન તલાટી, યાસીન ભાઈ પાનવાળા, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પધારેલા,

 

કાર્યક્રમ નુ આયોજન રઝાકભાઈ જીરાવાલા, શહીદભાઈ સૈયદ, મનસુરી સાહેબ, ઈસ્માઈલ ભાઈ હાજી,કરીમભાઈ મલેક નજીરભાઈ વહોરા વિગેરે એ કર્યુ હતુ

Related posts

*HELLO MORBI: ધાંગધ્રા ખાતે જેઠસુદ બીજ ની દરિયાલાલ મંદિર ધામધુક પૂર્વક ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોડેલ યુનાઇટેડ નેશન્સ (𝐌𝐔𝐍): વિદ્યાર્થીઓ માટે એક અનોખો શીખવાનો અનુભવ*

editor

*HELLO MORBI:સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*

editor

Leave a Comment