• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે દર મહિને યોજાતો નેત્રમણી કેમ્પ દીપાવલી પર્વ ના તહેવાર ને લીધે મોફૂક રહશે*

*મોરબી જલારામ મંદિર ખાતે પ્રતિમાસ ની ૪ તારીખે આયોજીત થતો નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ તા.૪-૧૧-૨૦૨૧ ના રોજ દીપાવલી નો પાવન પર્વ હોય, પ્રવર્તમાન માસે કેમ્પ મોકુફ રહેશે. આગામી કેમ્પ તા.૪-૧૨-૨૦૨૧ ના રોજ યોજાશે જેની સર્વે એ નોંધ લેવા વિનંતી.*

*વધુ માહીતી માટે સંપર્ક*

*૧.ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮*

*૨.હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫*

*૩.નિર્મિતભાઇ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮*

*૪.અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬*

 

 

*લી*

*નિર્મિત કક્કડ*

*પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ*

*મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ*

Related posts

*કોડીનાર તાલુકાના બોડવા ગામે યોજાયેલ અનુસૂચિત જાતિનો સમૂહ લગ્નોત્સવ અનેરી રીતે આયોજન..*

Hello Morbi

*મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીએ ICC લેવલ 3ની તાલીમ પૂર્ણ કરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા; પદાધિકારી/અધિકારીઓ સાથે સમીક્ષા કરી*

editor

Leave a Comment