• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા પોલીસ ભરતીના તાલીમ વર્ગનું લાભપંચમીથી શુભારભ*

આજરોજ વાંકાનેર માં જ્યોતિ વિદ્યાલય ખાતે વાંકાનેર વિસ્તારના સરકારી કર્મચારી તથા સમાજના સામાજિક આગેવાનોની એક ચિંતન મીટીંગ મળેલ જેમાં પોલીસ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેનું કોળી કેરિયર એકેડમી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોળી સમાજના સાથ અને સહકારથી રહેવા,જમવા તથા પરીક્ષાની તમામ પ્રકારની તૈયારીઓ ( લેખિત અને ગ્રાઉન્ડ ) કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી 09/11/2021 ને મંગળવાર લાભપંચમી ના દિવસે કોળી સમાજના શિક્ષણના તજજ્ઞનો ના હસ્તે કોળી કેરિયર એકેડમી નો શુભારંભ કરવામાં આવશે…

 

વાંકાનેર વિસ્તારના કોળી સમાજના પોલીસ કોન્સ્ટેબલ ભરતીના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનો એ તા.04/11/2021 સુધીમાં નીચે આપેલા સરનામે પોતાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

જરૂરી ડોક્યુમેન્ટ

(1)આધાર કાર્ડ (2)પાસપોર્ટ સાઇઝ ફોટો (3) છેલ્લી માર્કશીટ (4)જાતિ નો દાખલો

 

(1)જય સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ ધર્મચોક, કે. કે. માર્કેટ પહેલા માળે ,વાંકાનેર

મો.9316189991

 

(2) ડી. એન્ડ ડી. ડિજિટલ

8- એ નેશનલ હાઈવે, જકાતનાકા, ભારત પેટ્રોલ પંપ ની બાજુમાં, કિસ્મત કોમ્પલેક્ષ પહેલા માળે, વાંકાનેર

મો.8160159964

Related posts

*HELLO MORBI:સાહિત્ય ધરા બોટાદમાં ઉજવાયો માતૃભાષા મહોત્સવ”*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI: વાંકાનેર ખાતે ‘નયી ચેતના’ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment