• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી એસટી ડેપો ની મુલાકાત લેતા મોરબી જિલ્લા કલેકટરશ્રી ખરે સાહેબ*

આજરોજ મોરબી જિલ્લાના માન. કલેક્ટર શ્રી ખરે સાહેબે મોરબી બસ સ્ટેશન ખાતે મુલાકાત લઈ બસ સ્ટેશન, બસની સુવિધા મુસાફરની વ્યવસ્થા, ટોયલેટ તેમજ પ્લેટફોર્મની વિગતોનો ચિતાર મેળવ્યો હતો ત્યારબાદ કલેક્ટર સાહેબે વિદ્યાર્થીની અને પેસેન્જર સાથે સંવાદ કર્યો અને પેસેન્જર ફીડબેક તથા સ્વચ્છતા QR કોડ ફીડબેક ના આધારે વિ.નિ. શ્રી સાહેબ સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો. માન. કલેક્ટર સાહેબે ઓનલાઇન રિઝર્વેશન, કેસ કલેક્શન સીસ્ટમ,કેશિયર સાથે EBTM મશીન અને હિસાબ રોકડ તાળામેળ, જીપીએસ મોનિટરિંગ તથા વર્કશોપ ખાતે તમામ રેમ્પ માં બસ મેન્ટેનન્સ ની પ્રાથમિક વિગતો તથા બસની વોશિંગ મશીન ખાતે થનાર સફાઈની વિગતો ની માહિતી મેળવેલ હતી .ત્યારબાદ જૂના બસ સ્ટેશન ખાતે મુસાફરો ની બેઠક વ્યવસ્થા,‌એમીનિટી અને જનરલ પાર્કિંગની બાબતે જરૂરી સૂચન કરી મહેસૂલી જમીન દરખાસ્ત માટે માર્ગદર્શન આપેલ.

Related posts

*HELLO MORBI:લક્ષ્મીવાસ ગામ ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*મોરબીમાં પાડા પુલ પરથી પડી જતા 32 વર્ષીય યુવકનું મોત*

Hello Morbi

Leave a Comment