• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના રણજીતપર ગામના જૂની આજી નદીના ભારે વરસાદમાં નુકસાન પામેલા કોઝવે નું સમારકામ ચાલુ કરાવતા*

શરદ એમ.રાવલ.. હડિયાણા…

*સરપંચ રણછોડભાઈ રાઠોડ*

ચોગલે સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આ કોઝવે ના સમારકામ માટે સહાય આપીને કામ પુરૂ કરવામાં આવશે. સ્થનિક ખેડૂતો ને સામા કાંઠા વિસ્તારમાં જવા માટે થઈ ને લાંબુ ચક્કર આજથી નહીં કાપવું પડે. સરપંચ રણછોડભાઈ રાઠોડ ની ટીમ દવારા જૂની આજી નદીના કોઝવે ના સમારકામ નો આજથી પ્રારંભ……

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૧૫ દર્દીઓએ લાભ લીધો*

editor

*લોક ડાઉન મામલે શું કહું સી એમ વિજયભાઈ રૂપાણી એ જાણો*

Hello Morbi

*પારડી શીતળા માતાજી ના વિસ્તાર માં જલ સેનલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું*

Hello Morbi

Leave a Comment