• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા ભારતીય મજદૂર સંઘ ની સાધારણ સભા પંકજભાઈ રાઈચુરા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..*તા-૦૨/૦૧/૨૦૨૨ ના રોજ પંકજભાઈ રાઈચુરા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભારતીય મઝદુર સંઘ ની સાધારણ સભા દેવરાજ દેપાળ સ્કૂલ મા યોજાઈ ગઈ જેમાં જામનગર ડેપો માં હેલ્પર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ ઠાકર એસ.ટી.મઝદુર સંઘ ખજાનચી જામનગર વિભાગ ને જામનગર જિલ્લા ભારતીય મઝદુર સંઘ માં સહ મંત્રી ની નિમણૂક કરવામાં આવતા જિલ્લા મહામંત્રી વ્યાસભાઈ, એસ.ટી.મઝદુર સંઘ મહામંત્રી સંજયભાઈ ડોડીયા,મહિપતભાઈ,વાળાભાઈ,ભીમશીભાઈ ચાવડા તેમજ મીનાજ ભાઈ પુપર જેવા એસ.ટી ના આગેવાનો દ્વારા ફુલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું……

Related posts

*HELLO MORBI:માળીયા મી.તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર ખાખરેચી માં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ*

editor

*કોડીનારમાં પી.એસ.આઇ. કે.એન.અઘેરાએ ચાર્જ સંભાળ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ના મનોદિવ્યાંગ બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ દિવ્યાંગ*

editor

Leave a Comment