• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*યુવા જોડો અભિયાન અંતર્ગત માળિયા ના પીપળીયા સરવડ અને ચાચાવદરડા ગામની મુલાકાતે માળિયા તાલુકા યુવા મોરચાના હોદેદારો ની ટીમ*

આજ રોજ યુવા જોડો અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના પીપળીયા, સરવડ અને ચાચાવદરડા ગામની મુલાકાત લઇ બહોળી સંખ્યામાં યુવાઓને ભારતીય જનતા પાર્ટી માં જોડ્યા હતા. આ તકે મણિલાલ સરડવા – પ્રમુખ શ્રી માળિયા તાલુકા,જગદીશભાઈ આદ્રોજા – કિસાન મોરચા ઉપ્રમુખ માળિયા,પરિમલભાઈ ઠકકર – પ્રભારીશ્રી યુવા મોરચા માળિયા તાલુકા,રામભાઈ જીલરિયા મોરબી જિલ્લા યુવા મોરચા મંત્રી તેમજ સહ પ્રભારી શ્રી યુવા મોરચા માળિયા તાલુકા,હિતેશભાઈ દસાડીયા – પ્રમુખ શ્રી યુવા મોરચા માળિયા,વિપુલભાઈ મંઢ – મહામંત્રીશ્રી,મંત્રીશ્રી યુવા મોરચા પાર્થભાઈ બોપલિયા, જય બાવરવા,અને કારોબારી સભ્યોશ્રી સૂરાગ કાવર,ભૌતિક ભાડજા,અલ્પેશ ખંડેખા,કિશન સીનોજીયા હાજર રહ્યા હતા

Related posts

*HELLO MORBI: કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શેખપાટ, જાંબુડા અને ખીજડીયા ગામે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું*

Hello Morbi

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ*

Hello Morbi

Kotak Mahindra Bank to invest Rs 500 crore in Yes Bank

Admin

Leave a Comment