• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં 181 ને એક વર્ષમાં મળ્યા 2971 કોલ વર્ષ ૨૦૨૧ દરમિયાન કરેલ કામગીરી*

રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

“સમગ્ર ગુજરાતમાં કુલ૧,૬૫,૯૬૪ કોલ 181 હેલ્પલાઇન ને મળેલ”

 

 

રાજ્ય સરકાર દ્વારા પ્રજા ચિંતન કામગીરીમાં મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત 8 માર્ચ 2015ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શરૂ કરવામાં આવેલ 181 હેલ્પલાઈન મહિલાઓના વિવિધ પ્રશ્નો અંતર્ગત આશીર્વાદરૂપ બની હોય તેમ મોરબી જિલ્લામાં 181 દ્વારા મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની તેમજ મુશ્કેલીની આ બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ સુચન માર્ગદર્શન પુરુ પાડી આશીર્વાદરૂપ બની છે 2021 દરમિયાન 181 “અભયમ” મહિલા હેલ્પલાઇન દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧,૬૫,૯૬૪ કરતા વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ-સૂચન માર્ગદર્શન અને બચાવ કામગીરી પૂરી પાડવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં 181 ની ટીમ એ ખરા મહિલા ચિંતન કામગીરી કરી છે વર્ષ ૨૦૨૧ દરમિયાન મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડી સરકાર ની ગાઈડલાઈન મુજબ સારી કામગીરી કરેલ છે જેથી સમગ્ર મોરબી જિલ્લામાં મોટાભાગની લાભાર્થી મહિલાઓ 181 હેલ્પ લાઈન ની કામગીરી અંતર્ગત 2021 માં મળેલ કોલ ૨૯૭૧ રહ્યા છે

 

Related posts

આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

Hello Morbi

*ટંકારા: આર્ય સમાજની યુવા પાંખ દ્વારા હાલ લંપીવાયરસના આગમચેતી પગલા રૂપે શેરી ગલીઓમાં ફરતી ગાયોને ઔષધીયુક્ત લાડુ ખવડાવાયા*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*મોરબીમાં પાણીદાર પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને પાણી પૂરું પાડો*

Hello Morbi

Leave a Comment