• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા થી વાંકાનેર તરફના ગ્રામ્ય વિસ્તારો ના માર્ગ બન્યા જોખમી! અકસ્માતનો સતત ભય*

અહેવાલ: આરીફ દિવાન સાથે કે.જી.નવતાણી મોરબી

“સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો મુખ્યમંત્રી ની જેમ માર્ગોનું નિરક્ષણ ક્યારે કરશે?”

 

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ રાજકોટ ૬ માર્ગીય હાઇવેની કામગીરી અંતર્ગત નિરીક્ષણ કર્યું છે ત્યારે મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોની જોડતા માર્ગો અક્સમાત જનક બન્યા છે મોટાભાગના માર્ગો પર અનામત માંગી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા થી વાંકાનેર તરફ જતો માર્ગ અમરાપર ટોળ જે તમારાથી માત્ર નવ કિલોમીટરના અંતરમાં આવેલો છે તે માર્ગ અતિ જોખમી બન્યો હોય તેમ સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો અનુભવી રહ્યા છે છતાં પ્રજાના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી ની જેમ તેના મત વિસ્તારમાં જોખમી માર્ગોની મજબૂત કરાવી મતદાર પ્રજાને હાલાકી મુક્ત કાર્ય કરવું જોઈએ પરંતુ મોરબી શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો સભ્યો પ્રજા ચિંતક કાર્યમાં સતત નિષ્ફળ નીવડયા હોય તેના પરિણામે માત્ર નવ કિલોમીટરના અંતરમાં જોખમી અકસ્માત જનક ગાબડા ધારી માર્ગ વાહનચાલકો અને સ્થાનિક રહીશોને માટે જોખમી બન્યો છે જે તસવીરમાં નજરે પડે છે ત્યારે સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની જેમ માર્ગોનું નિરીક્ષણ કરી પોતાના મતવિસ્તારમાં માર્ગો મજબૂત બને તેવું કાર્ય ક્યારે કરશે? એવો પ્રશ્ન હાલ વાહનચાલકોમાં ઉઠવા પામ્યો છે

 

Related posts

*HELLO MORBI:મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો.*

editor

*HELLO MORBI NEWS:ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)૨૦૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. (𝐀.𝐂.) હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન.*

editor

Leave a Comment