• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં આર્મી નું સન્માન કરાયું*

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપણા દેશના કલ્પેશ ભાઈ આહીર જે આર્મીમાંથી ૧૭ વર્ષ બાદ રિટાયર્ડ થઈને તેમના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ છત્રપતિ શિવાજીના ફૂલહાર કરીને કલ્પેશભાઈ આહીર નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પેશ ભાઈ આહીર એક આપણા દેશના ફોજી તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ફુલ હા કરીને વધાવવામાં આવ્યા હતા જેમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના અધિકારી ભાઈ હાજર રહ્યા હતા એવું એક પ્રેસ યાદી માં કે.બી બોરીચા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ એ જણાવ્યું છે.

Related posts

*ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ.ઓ.યુ કર્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:એક જ માંડવે પરણી રહેલા બે ભાઈઓએ સશક્ત લોકશાહી માટે લગ્ન પૂર્વે મતદાન કર્યું*

editor

*અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા*  *હુઝુર તાજુશ્શરીઆહનાં શહઝાદા સહીત ભારતના મશહુર ઉલેમાઓ હાજરી આપશે*  *ધ્રોલમાં રવીવારે ભવ્ય દસ્તારબંધી*

Hello Morbi

Leave a Comment