• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ધક્કાવાળી મેલડી મા ના મંદિર ખાતે સૌપ્રથમ વખત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો*

રિપોર્ટ:આરીફ દિવાન સાથે કે.જી. નવતાણી મોરબી

“બ્લડ કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો”

 

આજરોજ મોરબી ધક્કાવાળી મેલડી માતા મંદિરના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો ્

સંસ્કાર બેંક દ્વારા રક્તદાન નું પણ આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર પણ થોડી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ અને તેમનું સ્મૃતિ ભેટ આપી સન્માન પણ કરવામાં આવી હતુ

આ કૅમ્પની અંદર છ જેટલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સેવા આપેલ છે અને કંપનીની અંદર લાભાર્થીઓને નિશુલ્ક દવાનું પણ વિતરણ કરવામાં આવેલ છે.

આ બધું ટકાવારી મેલડી માતાના મંદિર થતી આવકના વિનિયોગ કરવા માટે સમાજની સેવાકીય પ્રવૃત્તિ નો ભાગ છે.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟒𝟎𝟎 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૧૮ જુલાઈના રોજ યોજાશે*

editor

*મોરબીમાં પોલીસની ખોટી ઓળખ આપી રૂ.15 હજારની છેતરપીંડી મોરબી એ ડિવિજન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

Leave a Comment