• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ખેડુતો ને પાક નુકસાની નો સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત*

કેમેરામેન.. મનસુખભાઇ રામોલિયા.

રિપોર્ટર.. શરદ એમ.રાવલ.. હડિયાણાજોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત વીકમાં કમોસમી વરસાદ થયો હતો. તેના કારણે ખેડૂતો ના જીરા.ચણા. ખરીફ પાક ને ભારે નુકસાન થયું છે.. જેવા કે લીંબુડા હડીયાણા.. વાવડી.. બાદનપર.. જોડીયા.. કુંનડ. અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી શિયાળામાં વાવેલ જીરાનો પાક મા ઉતાર આવવાથી ઘણા બધા ખેડૂતો જીરા નો ઉભો પાક બગડી જવાથી જીરાનો પાક માં ટ્રેક્ટર હાકીને નાસ કરવા માંડ્યા છે તેમજ ખેડૂત ઉપર જીરા ના પાક વાવવાથી પાક ની નુકશાની થી રૂપિયાના ખર્ચમાં ડૂબી ગયા છે અને બીજા પાક વાવવા માટે રૂપિયા નથી તેમજ ચણાના પાકમાં પણ નિષ્ફળ જવાની ભીતિ એ અન્ય ખેડૂતો સરકાર પાસે સર્વે કરીને નિષ્ફળ પાકની સહાય કરવા માટે વિનંતી કરી રહ્યા છે…..

 

Related posts

*દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા ફોડતી વખતે સલામતી અંગે સાવચેતી રાખવા આટલી અવશ્ય કાળજી રાખીએ: માર્ગદર્શિકા જાહેર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાનનું વળતર આપવા સાંસદની રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કોડ મોરબી*

editor

Leave a Comment