• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હિલના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AD અને ફોર વ્હિલ માટે GJ36AC માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૨/૦૧/૨૦૨૨ થી તા.૨૩/૦૧/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ઓકશનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા કુલ-તેર ઇસમોનેપકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીને શોધી કાઢી ધરપકડ કરતી મોરબી તાલુકા પોલીસ*

editor

*મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો*

Hello Morbi

Leave a Comment