• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગામ ખાતે ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા જયસુખભાઇ પરમાર*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ હડિયાણા ગ્રામ પંચાયત કચેરી ખાતે નવા ચૂંટાયેલા સરપંચે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. નવા સરપંચ જયસુખભાઈ આર. પરમાર અને ઉપ..સરપંચ માટેની અરજી ફોર્મ ભરવામાં આવેલ જેમાં એક જ સભ્ય એ અરજી કરી હતી. જે અરજીનો ઉકેલ જોડિયા તાલુકા મામલતદાર કચેરીમાં થી નાયબ મામલતદાર ગોહિલ સાહેબ અને સરપંચ સમક્ષ રજુ કરી હતી. અને તલાટી કમ મંત્રી પણ અન્ય કોઇ દાવેદાર ન હોય. જેથી કરીને જે અરજી આવેલ છે. તેને બધા ની મજૂરી થી અરજી પાસ કરી ને અરજદાર ને નાગજીભાઈ એમ.નદાસણા ની પેનલ ના સભ્ય બિનહરીફ ઉમેદવાર તરીકે ધીરજલાલ જે.મકવાણા ને જાહેર કરવા માં આવેલ છે.. અને આ મીટીંગ માં સરપંચ અને આવેલા અધિકારીઓ તેમજ ચૂંટાયેલા તમામ સભ્યો દ્વારા ઉપ.સરપંચ નું નામ સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યું હતું…..

 

Related posts

*ટંકારા મામલતદાર અને પીએસઆઈ દ્વારા કોવીડ ફ્લેગ માર્ચ યોજી લોકોને જાગૃત કરવા પ્રયાસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:થેલો ખોવાયેલ છે જો કોઈને મળે તો નીચે આપેલ નંબર પર જાણ કરવા વિનંતી*

editor

*તારાપુર સહિત તાલુકાનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ* 

Hello Morbi

Leave a Comment