• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગ્રામ પંચાયત ના નવ નિયુક્ત સરપંચ અને ઉપસરપંચ નું ફૂલ હારથી સવાગત કરાયું*

શરદ એમ.રાવલ.. હડિયાણા…હડિયાણા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ જયસુખભાઈ આર. પરમાર અને ઉપ..સરપંચ ધીરજલાલ જે.મકવાણા ની ગઈ કાલે જોડિયા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ગોહિલ સાહેબ ના અધ્યક્ષ સ્થાને થી બને ને સર્વાનુમતે સરપંચ અને ઉપ.સરપંચ ના હોદા ઉપર નિયુક્ત કર્યા હતા.. તે સમયે હડિયાણા ગામના પત્રકાર શરદ એમ.રાવલ દ્વારા બને સરપંચ અને ઉપ.સરપંચ નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું…..

Related posts

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૨૯ મે ૨૦૨૩ ના રોજ નાગરિકો ને મુલાકાત માટે મળી શકશે નહિ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં મત વિભાગ બહારના પ્રચારકો/પદાધિકારીઓએ ચૂંટણી પ્રચારના અંત પછી જિલ્લામાં સમાવિષ્ટ મત વિસ્તાર છોડી દેવાનો આદેશ*

editor

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને ડો. જગદીશ ત્રિવેદી ની ઉપસ્થિતિ માં આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment