• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ના પીઠડ ગામે જે ડી સી બેંક ના હોદેદારો દ્વારા માર્ગદર્શન અપાયું*

શરદ એમ.રાવલ.. હડિયાણા…ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપ બેંક પીઠડ શાખા પીઠડ ગામ માં નાણાકીય શાછરતા માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતુંતેમાં હેડ ઓફિસ ના ડેવલોપમેન્ટ વિભાગ ના આસિસ્ટન્ટ ઓફિસર શ્રી નરેશ ભાઈ ભેંસદડીયા/પીઠડ શાખા ના મેનેજર શ્રી કે. કે કુંડારીયાતેમજ પીઠડ મંડળી ના પ્રમુખશ્રી ટગુભા જાડેજા/મંત્રીશ્રી બી. એન. બાબર તથા શાખા ના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહી હાજર રહેલસભાસદોતેમજ બેન્કના ગ્રાહકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં બચટખાતું pmsbyઅને apyયોજના વિશે માહિતી આપી rtgs/neft/upi;નેટ બેન્કિંગ અને બેંકિંગએપ વિશે જાણકારી આપી તેમજ kcc/rupye card સેવા વિશે વીશત્રુટ માહિતી આપી…..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અધ્યયન મંડળ મોરબી દ્વારા સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ શનિવારે રાત્રે ૯ વાગ્યે ૫૮ મી માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં કુંતાશી, ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા માં આવ્યુ*

editor

Leave a Comment