• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી ટંકારા રઘુવંશી યુવક મંડળ દ્વારા જીતુભાઈ સોમાણી નું કરવામાં આવેલ સન્માન*

શ્રી રામ ધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી ની આગેવાનીમાં વાંકાનેર ખાતે 30 /1 /2022 ના રોજ મિટિંગનું આયોજન કરેલ .તેમાં ટંકારા રઘુવંશી યુવક મંડળે હાજરી આપેલ .જીતુભાઈ સોમાણી એ રામધામ માટે ચપ્પલ નો પહેરવાની પ્રતિજ્ઞા લીધી છે અને રામધામ માટેની જમીન પણ લઈ લીધી છે અને આગામી તારીખ 10 /11 /12 ત્રણ દિવસ શ્રીરામ મહાયજ્ઞનું આયોજન કરેલ છે આ તકે ટંકારા રઘુવંશી યુવક મંડળ ના પ્રમુખ અક્ષય કટારીયા, પ્રશાંત સેજપાલ ,નૈમિષ સેજપાલ, જય કક્કડ ,રાજન કટારીયા ,જયદિપ સેજપાલ અને અભય સેજપાલે જીતુભાઈ સોમાણી ને સાલ ઓઢાડીને સન્માનિત કરાયેલ

Related posts

*HELLO MORBI:ટંકારા: ૭૭-લાભાર્થીઓને સો ચોરસ વારના ઘરથાળ ના પ્લોટની સનત ફાળવણીનો કાર્યક્રમ ટંકારા પડધરી વિસ્તારના નવનીયુક્ત ધારાસભ્ય દેથરીયા ની ઉપસ્થિતિમાં યોજાયો*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:માળિયા ની ભીમસર ચોકડી પાસે કોન્સ્ટેબલ વતી એક લાખની લાંચ લેતા એસીબી ના હાથે વચેટીયો ઝડપાયો*

editor

Leave a Comment