• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા* : *ટંકારામાં વિશાળ રેલી સાથે ધંધુકાના યુવાનની હત્યાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ ટંકારા બપોરના 12 થી 2 બંધ રખાયેલ*.

ધંધુકામાં વિધર્મી દ્વારા કરવામાં આવે ભરવાડ યુવાન કિશન ની હત્યા ના ઘેરા પડઘા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા તેમજ ટંકારા તાલુકામાં પડ્યા છે. ઘેરા રોષની લાગણી ફેલાયેલ છે. આજે બપોરે દેરી નાકા દરવાજે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. દેરી નાકા થી વિશાળ રેલી નીકળેલ. તેમાં ટંકારા તાલુકાના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો આગેવાનો લોકો વિશાળ સંખ્યામાં જોડાયેલ. આગેવાનો દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપી ફરીથી આવી ઘટના ન બને તે માટે પગલા લેવા પગલા લેવા તેમજ હત્યારાઓએ કાવતરું ઘડી કિશન ભરવાડ ની પનીર મધ્યનો હત્યાનો અંજામ આપેલ છે

તેની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કામ ચલાવી વધુમાં વધુ કડક સજા ફરમાવી કિશનભાઇ ના પરિવારને ને ન્યાય આપવા તથા તેના કુટુંબીજનોને સહાય6 આપવાની માંગણી કરેલ છે.

Related posts

*મોરબી શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ ક્રાઉનસિલર ભાવેશભાઈ કણઝારીયા નો આજે જન્મદિન*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા ના ભૂટકોટડા પ્રાથમિક શાળા ખાતે શ્રાવણમાસ ના પ્રારંભે અનોખી શિવ સ્તુતિનો કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ પાલનપુર ખાતે યોજાયો વાર્તા ઓરિએન્ટ કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment