• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મુસ્લિમ સમાજનું ગૌરવ એટલે પોલીસ ફાઈલ ના તંત્રી બિલાલ ભાઈ લુહાર*

અમદાવાદ: અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ કરી સાથે સાથે વ્યવસાયે પવિત્ર પત્રકારત્વ ક્ષેત્રે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા પ્રજા ચિંતન પ્રશ્ન ધ્યાને રાખી પ્રજા ચિંતન કાર્ય ની સાથે સાથે વાર તેવા પ્રસંગે કે પરિસ્થિતિને ધ્યાને રાખવી પ્રજાની સાથે સાથે પક્ષીઓની પણ સેવાકાર્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેની નોંધ સરકાર દ્વારા લેવાઇ છે ત્યારે કેવું પડે છે કે સારા કાર્ય કરવા એ સારા માણસની એક આગવી ઓળખ છે જે ઓળખ અમદાવાદ ખાતે તાજેતરમાં ગત મકરસંક્રાંતિ નિમિત્તે પક્ષી ચિંતક અમદાવાદ ખાતે પોલીસ ફાઈલ ના તંત્રી બિલાલ ભાઈ લુહાર અને તેની ટીમ દ્વારા પક્ષીઓ માટે હેલ્પ લાઇન શરૂ કરી ધારદાર દોરાથી જખમી થતા પક્ષીઓ ને તત્કાલ સારવાર મળી રહે તેવા સારા કાર્ય અંતર્ગત પક્ષીઓ ચિંતક કાર્ય અંતર્ગત કેમ્પ રાખ્યો હતો જે કેમ્પ ની કામગીરી અંતર્ગત ગુજરાત સરકાર વન-પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ દ્વારા પોલીસ ફાઈલ ટીમલી ચિંતન કેમ્પની કામગીરીને બિરદાવી છે સાથે સાથે પ્રશંસાપાત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા જે પોલીસ ફાઈલ ના તંત્રી મુસ્લિમ સમાજનું ગૌરવ છે જેથી સમગ્ર સમાજ તેની કામગીરીને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે જે તસવીરમાં નજરે પડે છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પૂજ્ય જલારામ બાપાના ભજનનાં સાત વર્ષ પૂર્ણ કરતું ડીસાનું જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

No work for workers: Tough times as sports shutdown due to COVID-19 pandemic

Admin

*મોરબી:જોબનપુત્રા લોહાણા:અવસાન નોંધ ઉઠમણું:સાદડી*

Hello Morbi

Leave a Comment