• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પર્યાવરણના એક દિવસ અગાઉ વાંકાનેર પંથકમાં વરસાદે પર્યાવરણ પ્રેમીઓને માયુસ કરી દીધા!?*

વાંકાનેર :વાંકાનેર પંથકમાં ગત તારીખ 4 6 2021 ના રોજ સવારથી બપોર સુધી સતત ગરમી બફારો મોટાભાગના વાકાનેર પંથકના લોકો અનુભવી રહ્યા હતા ત્યારે સાંજના સમયે આશરે પાંચેક વાગ્યાના સુમારે એકાએક હવામાન ઠંડી લહેરો સાથે પવન ફૂંકાયો હતો ત્યાર બાદ એકાએક વરસાદી માહોલ છવાઇ જતાં સામાન્ય વરસાદનું ઝાપટું પડયું હતું જે વરસાદના ઝાપટા અને પવનના કારણે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓ ના ચહેરા પર તારીખ 5 6 2021 ના રોજ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી ઠેરઠેર વૃક્ષોરોપણ કરવા ના કાર્યક્રમો કરવાનું આયોજન કરાયું હતું અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એટલે કે તારીખ 5 6 2021 ના રોજ સમગ્ર મોરબી શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તે કાર્યક્રમના આગલા દિવસે જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓને માયુસી મહેસૂસ કરવી પડી વરસાદ અને પવનના કારણે ઝાડવાઓ વૃક્ષો મૂળિયા થી બહાર પટકાયા હતા જે સમગ્ર નજરે પડે છે. રિપોર્ટ:ઔતમ ધામેચા

Related posts

*HELLO MORBI NEWS: પડધરી:કાનજીભાઇ ભીમભાઈ ડોડીયાનું દુઃખદ અવસાન:બેસણું*

editor

*HELLO MORBI:અધ્યયન મંડળ મોરબી દ્વારા ભારતીય સંસ્કૃતિનો વિશ્વ સંચાર વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરાયું હતુ*

editor

વિશ્વમાં 7.60 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ

Hello Morbi

Leave a Comment