• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આઝાદી કા અમૃત મહોત્સવ કાયૅકમની ઉજવણી અંતર્ગત સાયકલ રેલી કાર્યક્રમ ઢસા જં. હાઇસ્કુલ થી યોજવામાં આવ્યો*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ઢસા પોલીસ.હેડ કોન્સ્ટેબલ એલ. આઈ. બી. રમેશભાઈ વાળા ની દેખરેખ નીચે સાયકલ રેલી યોજવામા આવી આ કાર્યક્રમમાં ઢસા ગામ મા ઇન્ચાર્જ પી. આઈ. કે. કે. સોલંકી સાહેબ તેમજ ઢસા પોલીસ સ્ટાફ, ઢસા જંકશન ઉપસરપંચ કપિલભાઈ ગોલેતર, પત્રકાર રાવાણી આસિફ ,તેમજ ઢસા જંકશન આર. જે. એચ. હાઇસ્કુલ ડોકટર આચાર્ય ઘનશ્યામભાઈ હેરમાં તેમજ આર જે એચ હાઇસ્કુલ સ્ટાફ સમગ્ર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૨ના રોજ આઝાદીને ૭૫ વષૅ પુણૅ થતા. જે સંદૅભે સરકાર શ્રી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવના કાયૅકમની ઉજવણી કરવાનુ નકકી કરવામા આવેલ છે.જેને અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ ઢસા પો.સ્ટે.દ્રારા આજ રોજ તા-૧૫/૦૨/૨૦૨૨ ના રોજ ઢસા આર.જે.એચ. સરકારી હાઇસ્કુલ ખાતેથી સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ સાયકલ રેલીમાં ઢસા આર.જે.એચ. સરકારી હાઇસ્કુલ સાયકલ સવાર વિદ્યાર્થી ભાઇઓ-બહેનો હાજર રહેલ હતા.તથા ઢસા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી. આઈ.કે.કે. સોલંકી સાહેબ સહીત પોલીસ સ્ટાફ હાજર રહેલ અને આ સાયકલ રેલીમા દેશની આઝાદી વિષેના સુત્રો વાળા બેનરો સાથે રાખવામાં આવેલ હતા.વિધાર્થીઓએ વંદે માતરમ ,ભારત માતા ની જય,શહીદ વિર જવાનો, અમર રહો,જેવા આઝાદીના નારાઓ સાથે સાયકલ રેલી કાર્યક્રમ યોજવામા આવેલ.આ સાયકલ રેલી ઢસા આર.જે.એચ. સરકારી હાઇસ્કુલ ખાતેથી કલાક-૧૪/૧૫ વાગ્યે પ્રસ્થાન થયેલ ત્યાર બાદ ઢસા સ્ટેશન રોડ થઇ ઢસા બસ સ્ટેશન થઇ ઢસા ચોકડી સુધી રૂટ રાખવામા આવેલ અને કલાક-૧૫/૧૫ વાગ્યે ઢસા આર.જે.એચ. હાઇસ્કુલ ખાતે પરત આવેલ હતા.એ રીતે કોરોના સંક્રમણની ગાઇડ લાઇન મુજબ સોશીયલ ડીસ્ટન્સ સાથે સાયકલ રેલી યોજવામાં આવી

Related posts

*HELLO MORBI:માનસિક અસ્થિર વ્યક્તિની પરીવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મંત્રી તરીકે ખંભાળીયાના લોહાણા અગ્રણી અનીલભાઈ ગોરધનદાસ તન્નાની કરાઈ નિમણૂંક*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ: દુઃખદ અવસાન બેસણું રામાનંદી*

editor

Leave a Comment